KBC બનાવવાનો પ્રોગ્રામ - MY STUDY LIFE- You need Study Material we provide
અમારું તમામ શૈક્ષણિક સમાચાર તથા સરકારી અર્ધ સરકારી નોકરી ની
માહિતી મેળવવા 7434823152 નં. તમારા WhatsApp ગ્રુપ માં જોડો.

KBC બનાવવાનો પ્રોગ્રામ

KBC બનાવવાનો પ્રોગ્રામ

સુચના : આ પ્રોગ્રામમાં excle sheet માં ૧ થી ૭૫ પ્રશ્નો અને જવાબો delete કરીને તમારા પોતાના પ્રશ્નો લખો. ત્યારબાદ file--->save as--> save as type xml data સિલેક્ટ કરીને ફાઈલ ને Data.xml તરીકે સેવ કરો.Data.xml ની ફાઈલ અગાઉ બનેલી હોય તો તેને delete કરી તમારી Data.xml ફાઈલ KBC ની સાથે રાખીને KBC ગેમ ચાલુ કરો. આ પ્રક્રિયા કરવાથી તેમે લખેલ પ્રશ્નો KBC માં આવી જશે.યાદ રાખો કે "KBC" અને Data.xml બને સાથે હશે તો જ પ્રશ્નો આવશે.તમે બનાવેલ KBC ગેમને vijayjadav116@gmail.com પર મોકલો. જે તમારા નામથી વેબસાઈટ પર મુકવામાં આવશે. contact:8264197718
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
0 Comments "KBC બનાવવાનો પ્રોગ્રામ"

[ Ojas Gujarat ] [ KJPARMAR BLOG ] [ Bhavesh Suthar Blog ] [ Maru Gujarat .In Govt Jobs ] [ Aapnu Gujarat ] [ Freejobalert.com ]
Back To Top